અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી, ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરાઈ

Ambalal Patel : ગુજરાતન જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટો આવી શકે છે. આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેની અસર ગુજરાત પર જોવા મળી શકે છે. હવે મેઘરાજા દિવાળીના તહેવાર પહેલા ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે.

ટ્રેકટરની સબસીડી મેળવો : https://IndiaMART.in/v/k2pBalPW

સોલાર ઝટકા મશીન ફક્ત રૂ.1500 : https://IndiaMART.in/v/k2pBalPW

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા

આજે એટલે કે ઓક્ટોબર 18 થી 19 વચ્ચે રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. જે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ વરસી શકે છે. વરસાદની વાત કરીએ તો 18 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદ ની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતના ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવું હવે બનશે વધુ સરળ: જાણો કેવી રીતે મેળવશો ₹60,000 સુધીની સબસિડી અને અરજી પ્રક્રિયા

રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે

18 ઓક્ટોબરથી લઈ 21 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા રહેલી છે. આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. આ વાવાઝોડું દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ લાવવાની ક્ષમતા ધરાવે છે, તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. વરસાદી માહોલ બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે તે અંગે પણ અંબાલાલ પટેલે પોતાનું અનુમાન જણાવ્યું છે. તેમના મતે, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ શકે છે, જેના કારણે લોકોને ઠંડકનો અનુભવ થઈ શકે.

આ પણ વાચો : 21મો હપ્તો ક્યારે જમા થશે? જાણો તારીખ, કોને કોને મળશે અને નવી જાહેરાત વિશે…

અંબાલાલ પટેલની કાતિલ ઠંડીની આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, નવા વર્ષમાં ઠંડા પવનો ફુંકાઈ શકે છે. ડિસેમ્બમાં હાડ થીજવતી ઠંડીની આગાહી અંબાલાલ પટેલે વ્યકત કરી છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યકત કરી છે. 23 ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ શકે છે. નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. Ambalal Patel

વધુમાં અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.18 ઓક્ટોબરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. 23 ઓક્ટોબરથી ઠંડીની અસર અનુભવાશે. (Ambalal Patel) દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળના ઉપસાગમાં ચક્રવાત બનવાની શક્યતા પર રહેલી છે. ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતના કારણે પલટાઈ શકે છે. ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો યથાવત રહેશ તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Ambalal Patel

અગત્યની લિંક – Ambalal Patel

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

અંબાલાલ પટેલની આગાહી શું છે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.

Ambalal Patel’s cold weather forecast

Ambalal Patel has predicted that cold winds may blow in the new year. Ambalal Patel has predicted bone-chilling cold in December. This year, the minimum temperature in winter is likely to drop below 10 degrees. Meteorologist Ambalal Patel has predicted that the weather in Gujarat will also be affected due to heavy rains in South India. Cold weather may start in the state from October 23. Cold winds will blow in the new year. There is a possibility of bone-chilling cold in December. This year, the minimum temperature in winter is likely to drop below 10 degrees. Ambalal Patel

Furthermore, Ambalal Patel has predicted bone-chilling cold this year. According to his forecast, there is a possibility of bone-chilling cold in the state this year. The maximum temperature will increase from October 18. The effect of cold will be felt from October 23. (Ambalal Patel) Heavy rains are expected in South India. There is a possibility of a cyclone forming in the Bay of Bengal. The weather of Gujarat may change due to this cyclone. Ambalal Patel has predicted that cold winds will continue even after Uttarayan.

Leave a Comment